ત્રણ દિવસીય અરવલ્લી જિલ્લામાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીજા દિવસે વધારી તળાવથી હીટ ઇન્ડિયા અંતર્ગત સાયકલિંગ યોજવામાં આવી હતી 31 ઓગસ્ટના રોજ સવારના આઠ કલાકના આરસામાં રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર પહોંચ્યા હતા જેમણે લીલી ઝંડી બતાવીને સાયકલિંગની શરૂઆત કરાવી હતી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ સાયકલિંગ યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ સાયકલિંગમાં જોડાયા હતા