અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યું જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે પ્રજાના વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા અને તેનું નિરાકરણ થાય તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા