સાંતલપુર સાંતલપુર તાલુકાના ગઢા ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ગામલોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા ગઢા ગામે સ્વચ્છ તા અભીયાન માં ગઢા ગામ ના લોકો સ્વયંભુ જોડાઇને ગામ માં ગોગા મહારાજ ના મંદિર થી પંચાયત સુધી સફાઇ કામગીરી કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનનું સપનું સાકાર કરવા માટે ગઢા ગામ ના લોકો યે સફાઈ કરી તેવું ગઢા ગામના સરપંચ વાઘેલા કુંભાજી મમુજીએ જણાવ્યું હતું