જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામ થી ભણગોર પાટીયા સુધીનો રોડ અત્યંત બીસમાં હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો ભારે વરસાદ પડતા અનેક રસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે લાલપુરના ભણગોર ગામ થી ભણગોર પાટીયા સુધીનો રોડ ભારે બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોડ ખરાબ હોવાથી અકસ્માતની ભીતિ પણ સર્જાઈ શકે છે