Install App
thirdeyeexpress
This browser does not support the video element.
તળાજા: તળાજા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું
Talaja, Bhavnagar | Aug 27, 2025
તળાજા પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ તારીખ 26 8 2025 ના બુધવારના બપોરના 12 કલાકે તળાજા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!