બગસરા તાલુકાના સાપર ગામે ભાઈએ બેનની હત્યા કરવામાં આવી હતી ત્યારે પોલીસ મથકમાં જાણ થાતા પોલીસ ઘટના થળે દોડી તને પીએમ અર્થે મોકલવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવી અને આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.