ગીરસોમનાથ જીલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન મા મડઁરના ગુન્હામા જૂનાગઢ જેલ ખાતે સજા ભોગવતો અને છેલ્લા બે વર્ષ થી વચગાળાના જામીન પરથી કોડીનાર ના વેલણ ગામનો ફરાર આરોપી પ્રતિક વાઘેલાને LCB પોલીસે વડોદરાથી આજરોજ 12 કલાક આસપાસ ઝડપી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરવામા આવેલ છે .