વિરમગામમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકરોને ટીંગાટોળી કર્યા વિરમગામમાં કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપને લઈ શુક્રવારે બપોરે 12 વાગ્યે વિરોધ પ્રદર્શન, રેલી અને ધરણા યોજ્યા હતા. AICC અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ બેનરો અને પોસ્ટરો સાથે સેવાસદન સુધી રેલી કાઢી, પરંતુ પોલીસે આ કાર્યકરોને ટીંગાટોળી કરી લીધા હતા.અને અટકાયત...