બહેરામપુરામાં ગૌતમનગર ચાર રસ્તા પાસે મકાન પડ્યું બે લોકોને ઈજા અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં જર્જરિત મકાનો પડી ગયા છે. બહેરામપુરા વિસ્તારમાં ગૌતમનગર ચાર રસ્તા પાસે મકાન પડ્યું હોવાનો ફાયર બ્રિગેડને કોલ Jરવિવારના 11 વાગ્મયાની આસપાસ મળ્યો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મકાન પડ્યું જેમાં...