છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી કવાંટ તાલુકા દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ બેઠક યોજાઈ હતી. જમા છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરાઈ હતી.