આજરોજ સવારના 11:00 વાગે ગાંધીધામ સેક્ટર વન એ ખાતે આવેલ કોસ્મો પ્લસ હોસ્પિટલ મધ્યે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાના અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજી રાપરમાં ભારે વરસાદથી અસરગ્રસ્તોને સરકાર દ્વારા તાત્કાલીક રાહત પહોંચાડાય તેમજ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરવા પુર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઇ.