રાય યુનિવર્સીટીના NSS વિભાગ દ્વારા આજરોજ તા. 01/10/2025, બુધવારે સવારે 9.30 કલાકે ધોળકા ખાતે ધોળકા નગરપાલિકાના સહકારથી સ્વચ્છતા અભિયાન અંતેગત રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં રાય યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો હાથમા બેનર સાથે જોડાયા હતા અને રસ્તામાં કચરો વીણી સફાઈ કરી હતી.