અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે જાહેર રસ્તાની ખરાબ હાલત: ગ્રામજનોની હાલાકી વધી અમદાવાદ જિલ્લાના માંડલ ગામમાં, ડો. મણિભાઈના દવાખાનાથી લઈને અડીની લીંબડી, દરજી મંદિર અને વ્યાસના મંદિર સુધીના જાહેર રસ્તાની ખરાબ હાલતને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે માંડલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અરજીઓ આપવા છતાં સમસ્યાનું નિરાકરણ....