Download Now Banner

This browser does not support the video element.

ઇડર: ઈડરની ગૌવાવ નદીમાં ડૂબી જતા વાંસડોલના યુવકનું મૌત

Idar, Sabar Kantha | Sep 4, 2025
ઈડરની ગૌવાવ નદીમાં ડૂબી જતા વાંસડોલના યુવકનું મૌત ગતરોજ સાંજના ૫ વાગે મળેલી માહિતી અનુસાર ઈડરની ગૌવાવ નદીમાં ડૂબી જતા વાંસડોલના યુવકનું મોત થયું હતું ઈડરના કુકડીયા ગામ પાસેથી પસાર થતી ગૌવાવ નદીમાં ડૂબી જતા વાંસડોલ ગામના યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.કુકડીયા ગામ પાસે પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકને લાશ
Read More News
T & CPrivacy PolicyContact Us