સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. કીમ માંડવી સ્ટેટ હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. ઘટના ને પગલે સ્ટેટ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો.