Download Now Banner

This browser does not support the video element.

ડેસર: ઇટવાડની મહીં નદીમાં વડોદરાનો યુવક તણાયો, NDRFની મદદ લઇ મૃતદેહ શોધી કઢાયો

Desar, Vadodara | Apr 17, 2025
ડેસર: ઇટવાડ ગામની મહીંસાગર નદીમાં ગઈ કાલે દોસ્તો સાથે નાહવા પડેલો યુવક તણાયો હતો જેબી છેલ્લા 24 કલાકથી શોધખોળ સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાથ ધરાઈ હતી, જેનો પત્તો ન લાગતા આજરોજ NDRf ની ટિમ દ્વારા લાંબી શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા પોસમોટમ માટે મોકલી અપાયો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us