Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટ: 'ધ ફ્લોરેન્ઝા' બિલ્ડિંગના રહીશો બિલ્ડરની બેદરકારીથી ત્રસ્ત, પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

Rajkot East, Rajkot | Sep 4, 2025
રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલ 'ધ ફ્લોરેન્ઝા' બિલ્ડિંગના રહીશો બિલ્ડરની બેદરકારી અને મનમાનીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બિલ્ડરે બ્રોશરમાં બતાવેલી સુવિધાઓ ન આપતા અને લાખો રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં રહીશો ફરિયાદ કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us