This browser does not support the video element.
નવસારી: જુનાથાણા ખાતેથી ચીખલી પ્રોહિબિશન કેસમાં ૧ વર્ષથી ફરાર આરોપી નવસારી LCBના કાબૂમાં
Navsari, Navsari | Sep 11, 2025
નવસારી એલ.સી.બી.ની ટીમે અસરકારક કામગીરી કરતા ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી અંજામ આપી હતી. પોલીસે ઉત્તરપ્રદેશના રહેવાસી આશીષકુમાર સંતોષકુમાર કશ્યપને નવસારી જુનાથાણા વિસ્તારમાંથી કાબૂમાં લીધો હતો.