ગોંડલમાં ગેરકાયદે વૃક્ષછેદન: દુકાન માલિકે પરવાનગી વિના ત્રણ વૃક્ષ કાપ્યા, બાઇક સવારને ઈજા ગોંડલના ગુંદાળા રોડ પર એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં વિષ્ણુભાઈ કોઠીયા નામના વ્યક્તિએ નગરપાલિકાની પરવાનગી વિના ત્રણ મોટા વૃક્ષો કાપી નાખ્યા હતા.વિષ્ણુભાઈએ 20 જાન્યુઆરી 2025ના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરી હતી. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે આ વૃક્ષો તેમની દુકાનને નડતરરૂપ છે. જો કે, માત્ર અરજી ઇનવર્ડ કરાવ્યા બાદ જ, પરવાનગીની રાહ જોયા વિના તેમણે ઇલેક્