ગીરસોમનાથ જીલ્લાના ઉના શહેરમા આજરોજ 5 કલાક આસપાસ ખોડીયાર નગર વિસ્તારમા 70 વર્ષની ઉપરના વડીલો તથા સરકારની NFSA વર્ષ વંદના કાડઁ રજીસ્ટ્રેશન તથા વિતરણ નો કેમ્પ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તથા અગ્રણીઓ ની ઉપસ્થિત મા યોજાયો જેમા મોટી સંખ્યામા લાભાર્થીઓ એ લાભ લીધો હતો .