અપડેટ... આમોદ નેશનલ હાઇવે 64 પર ખાડાઓના સામ્રાજ્ય ને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ અનોખું વિરોધ પ્રદર્શનમાં અન્ન અને જળ નો ત્યાગ સદર્ભે પારણાં કર્યા... કોંગ્રેસના બે આગેવાનોએ અન્ન જળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઇન્સ્પેકટર , નાયબ પોલીસ અધિક્ષક તેમજ કલેકટર સાથે નેશનલ હાઈવે ઓથોરિટના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટ