આજે તારીખ 23/08/2025 શનિવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં લઘુરુદ્ર,સુંદરકાંડ,શિવજી કી સવારી, શ્યામ દિવાનાની નયનરમ્ય ઝાંખી,મહા આરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામ યોજાયા.શ્રાવણ વદ અમાસ વિક્રમ સંવત 2081 શ્રાવણ માસનો છેલ્લા દિવસે સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા લઘુ રુદ્ર, સુંદરકાંડ પાઠ, શિવજી કી સવારી, મધ્યપ્રદેશના પ્રખ્યાત શ્યામ દિવાનાની ઝાંખી,મહા આરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવ્યા.