Download Now Banner

This browser does not support the video element.

પારડી: બગવાડા ટોલનાકા પાસે કાર રોકાવાનો હંગામો, પાંચ સામે ગુનો નોંધાયો

Pardi, Valsad | Sep 4, 2025
સુરતના 21 વર્ષીય કુંજ ધર્મેન્દ્રભાઈ નાયક પોતાના મિત્રો સાથે અર્ટીગા કાર (GJ-05-RQ-1580) ભાડે લઈને લાલબાગ ગણપતીના દર્શન માટે ગયા હતા. પરત ફરતી વખતે રાત્રે લગભગ 1 વાગ્યે બગવાડા ટોલનાકા નજીક અજાણી ટોયોટા કારમાં બેઠેલા શખ્સોએ તેમની કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us