રાજકોટ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કપાસના ભાવ અંગે કરેલા નિવેદનો પર ગુજરાત ભાજપ આક્રમક થઈ ગયું છે. રાજકોટમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કેજરીવાલ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, ભારતનો કપાસ આખા વિશ્વમાં સૌથી મોંઘો વેચાય છે. તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે, ભારતમાં કપાસનું વાર્ષિક ઉત્પાદન ૩.૧૫ કરોડ ગાંસડી છે,