This browser does not support the video element.
ડિંડોલી વિસ્તારમાં ટ્રેન ઉથલાવાનો પ્રયાસ
Majura, Surat | Oct 3, 2025
ડિંડોલી વિસ્તારમાં ટ્રેનના પટ્રી પર ની ઘટના,લોખંડની ચેનલ મૂકી ટ્રેન ઊઠલાવાનો પ્રયાસ,અજાણીયા ઇસ્મે ગુડ્સ ટ્રેનના પાટા પર લોખંડની ચેનલ મૂકી દીધી હતી,સદ્ નસીબે ટ્રેન ધીમી હોવાના કારણે દુર્ઘટના તળી,ટ્રેન નીચે પાટો ફસાઈ જતા ટ્રેનના પાઇલટ દ્વારા પોલીસ કંટ્રોલને જાણ કરાઈ,જ્યાં ડિંડોલી પોલીસે અજાણીયા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ