અંબાજીમાં પોલીસ દ્વારા આજરોજ ફૂટ માર્ચ યોજવામાં આવી હતી અંબાજીમાં ભાદરવી નો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે મેળામાં સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે હેતુથી ફૂટ માર્ચ યોજવામાં આવી હતી અંબાજીના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા ફૂટ માર્ચ યોજવામાં આવી હતી અંબાજી પોલીસના પીઆઇ, સ્ટાફ તથા એલસીબી, હોમગાર્ડના જવાનો, અશ્વદલના જવાનો તેમજ અન્ય પોલીસ સ્ટાફ પણ ફુટ માર્ચ માં જોડાયો હતો