પાંડેસરા વિસ્તારમાં માં થી એસઓજી પોલિસ સે અલગ અલગ ટીમ બનાવી ને એક મેડિકલ પર દમી ગારહક મોકલી ને એક આરોપી ને રંગે હાથ ગેર કાયદેસર સીરપ નું વેચાણ કરતા જડપી પાડ્યો હતો.આરોપી પાસે થી એસઓજી પોલીસે સીઓએનેકસ નામ ની સીરપ નગ.53 મારી કુલે 6000 હજાર નો મુદ્દામાલ કબજે કરી વધું તપાસ શરૂ કરી હતી.