દાહોદ જિલ્લાના લીમખેડા હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી તેમના બેઠકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત તથા તેને પગના ભાગે ઇજાઓ થઈ હતી પગના ભાગ ઇજાઓ થતા તેઓની તાત્કાલિક 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને લઈને પોલીસને જાણ કરાઈ હતી