આજે શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ પનીરની સામે નોનવેજ પીરસાયાનો વીડિયો વાયરલ થયો છે.જેમાંવસ્ત્રાપુર ની ધ પાર્ક રેસીડેન્સી હોટલ માં યુવક ને કડવો અનુભવ.જૈન યુવકે પનીર ચીલી મંગાવ્યું અને હોટેલ ચિકન ખવડાવી દીધું.યુવકને માલૂમ પડતા હોટેલ પાર્ક રેસીડેન્સીની બેદરકારી સામે આવી.હોટેલ પાર્ક રેસીડેન્સી વેજ અને નોનવેજ એક જ કિચનમાં બનાવતા હોવાનું સામે આવ્યું.ગ્રાહકે વીડિયો બનાવી કર્યો વાયરલ.