Download Now Banner

This browser does not support the video element.

બાવળા: અંધારી ગામે ધોળકા રૂરલ પોલીસે રેડ પાડી જુગાર રમતાં 3 ઈસમોને ઝડપી પાડ્યા

Bavla, Ahmedabad | Aug 28, 2025
ધોળકા રૂરલ પોલીસે ધોળકા તાલુકાના અંધારી ગામે તા. 28/08/2025, ગુરૂવારે બપોરે 1.15 કલાકે પંચાયત ફળીમાં રેડ પાડી જુગાર રમતાં 3 ઈસમોને રોકડ રૂપિયા 560 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us