This browser does not support the video element.
મોરબી: મોરબીમાં 'ખેલે ભી ખીલે ભી' ની થીમ સાથે અંદાજિત ૭ કિમી લાંબી સાયકલ રેલી યોજાઈ
Morvi, Morbi | Aug 31, 2025
મોરબીમાં મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત ખેલે ભી ખીલે ભી ની થીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ - સ્વાગત ચોકડી - ઉમિયા સર્કલ - શ્રી સરદાર પટેલ સ્ટેચ્યુ, નવા બસ સ્ટેશન સુધીના રૂટ પર અંદાજિત ૭ કિમી લાંબી સાયકલ રેલી યોજાઈ હતી.