જુનાગઢ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાનો ખુલાસો.વિજય વિશ્વાસ સંમેલનમાં આપેલા નિવેદન ઉપર કર્યો ખુલાસો.મારો હેતુ માત્ર સોશિયલ મીડિયાનો હતો: હરેશ પરસાણા.સોશિયલ મીડિયામાં વધુ પ્રચાર થઈ રહ્યો છે તેને લઈને હતું મારું નિવેદન: હરેશ પરસાણા.સોશિયલ મીડિયા સાથે મીડિયા શબ્દનો પ્રયોગ થઈ ગયો હશે : સ્ટે. ચેરમેન.