Install App
vapikhabar
This browser does not support the video element.
ઉમરગામ: વરસાદની આગાહીને પગલે વલસાડ સહિત દ.ગુ.ના માછીમારોને દરિયો ન ખેડવા સૂચન
Umbergaon, Valsad | Sep 13, 2025
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન ખાતા તરફથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!