કોડાય પોલીસે સવારે કોડાય પુલ ચોકડી પાસેથી ટ્રકમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂની બોટલ નંગ 7,668 અને બીયર ટીન નંગ 5721 સાથે નવુભા ખેતુભા જાડેજા અને આઈદાનસિંહ ગોવર્ધનસિંહ રાઠોડ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી માહિતી બપોરે બે કલાકે પ્રાપ્ત થયેલ છે