નવસારીના છાપરા રોડ પંચવટી સોસાયટી ખાતે ગટર ઉભરાવાની સમસ્યા ઊભી થઈ છે જેને લઇને સ્થાનિકો ને વારંવાર પરેશાની નો સામનો કરવો પડે છે. મહાનગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ હજી સુધી કોઈ સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાના સ્થાનિકોનો આક્ષેપ સાથે આ વિડીયો વાયરલ થયો છે