ગાંધીનગર કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બેઠક ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ સેવા પખવાડિયા અંતર્ગત પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકારજી પણ હાજર રહ્યા ભાજપના પ્રદેશના આગેવાનો ,જિલ્લા પ્રમુખ,ધારાસભ્યો, સહિતના આગેવાનો અને આ અભિયાનના ઈનચાર્જ રહેશે ઉપસ્થિત