Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: સુરતના પુણાગામ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ માં થતા ગેરકાયદેસર બાંધકામોને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

Chorasi, Surat | Sep 12, 2025
સુરત મહાનગરપાલિકાના પુના ગામે સણીયા ગામના વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે જે તેના કારણે આ વિસ્તારની અંદર ચોરી ગંદકી ટ્રાફિક દારૂ સહિતની અસામાજિક તત્વોનો ત્રાસ દિવસોને દિવસે વધી રહ્યો છે જેને લઇને 24 કલાકના અંદર આ ઇન્ડસ્ટ્રીયલના અંદર ગેરકાયદેસર થતાં બાંધકામોને બંધ નહીં કરવામાં આવે તેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જોકે આ બાંધકામો બંધ નહીં થશે તો સ્થાનિકો દ્વારા ઉચ્ચ આંદોલનની ચીમકી પણ આપવામાં.
Read More News
T & CPrivacy PolicyContact Us