કુંકાવાવ તાલુકાના કુલ 12 જેટલા ગામોના રસ્તાઓના રીસર્ફેસિંગના કામો માટે 35 કરોડ 55 લાખની રકમ મંજૂર કરાવતા કૌશિક વેકરિયાધારાસભ્ય કૌશિક વેકરિયાના સતત પ્રયાસોના પરિણામે ગ્રામ્ય માર્ગોનું થશે નવીનીકરણ.ગ્રામ્ય માર્ગોના નવીનીકરણના કામો મંજૂર કરવા માટે મુખ્યમંત્રીનો આભાર માનતા કૌશિક વેકરિયાજિલ્લાના જાગૃત અને ઉત્સાહી ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પોતાના મતવિસ્તારના કામો માટે રાત દિવસ પ્રયત્નશીલ રહે છે..