જુનાગઢમાં ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ની ઉજવણી કાળવા ચોક બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા ખાતે ઉત્સવ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરાઈ ઉજવણી બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર કરી કર્યા વંદન બાબા સાહેબના આદર્શ વિચારો લોકો જીવનમાં ઉતારે તેવી ધારાસભ્ય સંજય કોરડીયાએ કરી અપીલ ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ, ડે. મેયર સહિતના કાર્યરકો રહ્યા ઉપસ્થિત