ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર મહાનગર ભાજપ દ્વારા બ્રહ્મ ભવન, સેકટર 16 ખાતે આયોજિત ‘શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ–2025’ નું આયોજન. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન સંયોજકઓને માર્ગદર્શન આપ્યું તથા વિવિધ સત્રોમાં પધારેલા વક્તાશ્રીઓએ સંગઠનની કાર્યપદ્ધતિ અને સંગઠન-વિકાસ જેવા અગત્યના વિષયો પર દિશા-નિર્દેશ આપ્યા.