વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઇંડા ફેકનાર આરોપીઓનો પોલીસે કાઢ્યો સરઘસ પાણીગેટ વિસ્તારમાં પોલીસે કાઢ્યું સરઘસ બંને આરોપી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મન્સૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમંદ ઈર્શાદ કુરેશીનો સરઘસ કાઢ્યો બંને આરોપીઓને હાથમાં દોરડા બાંધી પોલીસ ઘટનાસ્થળે લઈને પહોચી આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું પોલીસ કરી રહી છે રિકન્સ્ટ્રક્શન બંને આરોપીઓએ માંજલપુરના નિર્મલ ગણેશ યુવક મંડળના મૂર્તિ પર ફેંક્યા હતા ઈંડા