આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ડાંગ - આહવા દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત અમલીત વિવિધ સ્વરોજગારલક્ષી તાલીમ યોજના હેઠળના ડાંગ જિલ્લાના ૩૩૮ લાભાર્થીઓને ટૂલ કીટ વિતરણ તેમજ વઘઈ, અને સુબીર આહવા ત્રણેય તાલુકા માટે જિલ્લા પંચાયત ડાંગ આહવા હેઠળ ૧૫મું નાણાંપંચમાં જિલ્લાને મળેલ ૧૦% ગ્રાન્ટના આયોજન અંતર્ગત ઘન કચરાના નિકાલ કરવા માટે તેમજ વધુ ઘરો ધરાવતી ગ્રામ