ખાંભાના નવા માલકનેશ ગામ માં બની હત્યા ની ઘટના30 વર્ષીય મેહુલ સોલંકી નામના યુવકને અજાણ્યા શખ્સો એ કરી હત્યાતીક્ષ્ણ હથિયાર ના 10 જેટલા ઘા ઝીંકી યુવક ની કરવમાં આવી હત્યાયુવક ને પી.એમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો યુવકના પરિવારના નિવેદન લેવાની પોલીસ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી મોડી રાત સુધીમાં હત્યા નો ગુનો નોધવામાં આવશે પોલીસે આરોપીઓ ઝડપી લેવા ચકો ગતિમાન કર્યા30 વર્ષીય યુવક ના હત્યાનું કારણ અકબંધ છે..