ધાંગધ્રા શહેરમાં ભાતીગળ લોકમેળાની ભવ્યસફળતા માટે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની નગરપાલિકા ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના મુખ્ય જવાબદારો અનિલભાઈ મકવાણા, દિગપાલસિંહ પરમાર,ભરતભાઈ પટેલ અને સ્મિતભાઈ સિંધવ દ્વારા અભિનંદન સાથે શુભેચ્છા મુલાકાત શુભેચ્છાઓ પાઠવી હતી