ચોરીની આશંકાએ ગત 19 ઓગષ્ટ ના રોજ નાબાલીક બાળક પર અત્યાચાર ગુજારવા અંગેના બાળકના નિવેદન બાદ ચાર પોલીસ કર્મી જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ, યોગેશ, કુલદીપ સિંહ અને અન્ય એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ. સહિત પાંચ વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ,આ અંગે ફરિયાદ મળતા બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ ઇન્કવાયરી ના આદેશ આપવામાં આવ્યા છે.કલમ ૧૨૦/૧, ૧૨૭/૮ અને જુવેનાઈલ જસ્ટિસ કલમ ૭૫ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે