Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: વલ્લભીપુર પોલીસ અને ભુજ પોલીસ દ્વારા છેતરપિંડીના આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરતી પોલીસ

Vallabhipur, Bhavnagar | Sep 13, 2025
ભુજથી છેતરપિંડી કરી ફરાર આરોપી વલ્લભીપુર ખાતે હોવાની બાતમી ભુજ પોલીસ ને મળતા તેઓ વલ્લભીપુર ખાતે આવી પહોંચ્યા હતા , વલ્લભીપુર પોલીસના હે.કો. દિગ્વિજયસિંહ ગોહિલ અને પુષ્પરાજસિંહ ગોહિલનાઓ એ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી બોમ્બે પાવ ભાજી પાસેથી ગણતરીની કલાકોમાં આરોપીને શોધી ભુજ પોલીસને હસ્તગત કર્યો હતો . આગળની કાર્યવાહી ભુજ પોલીસે હાથ ધરી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us