ડેડીયાપડા અને નેત્રંગ વચ્ચે આવેલ સેજપુર ગામ પાસે બાઇક અને ફોવહીલ વચ્ચે અકસ્માત એકનું કમકમાટી ભર્યું મોત થયું હોવાની જાણકારી મળીછે પ્રાપ્ત વિગતો અનુસાર સેજપુર ગામ પાસે મોટર સાઇકલ રોગસાઈડ આવતા અકસ્માત થયો જેમાં મો.સા સવાર એકનું મોત થયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે