ચીખલી પોલીસમાં શૈલેષભાઈ કલ્યાણભાઈ એ ફરિયાદ નોંધાવી હતી કે કામના ફોરવીલર કિયા ગાડી નંબર જીજે5rx 6913 નો ચાલક ફરિયાદીનો ભાઈ સુનિલ નવો પોતાના કબજાની ગાડી બેદરકારીથી ગફલત ભરી રીતે હંકારી લાવી તેની ગાડી ઉપરનો કાબુ ગુમાવી દેતા આગળ ચાલતા અજાણ્યા વાહન સાથે તેની ગાડી અથડાવી દઇ એકસીડન્ટ કર્યું હતું જેમાં ગાડીમાં બેસેલા ફરિયાદી ની પત્ની હર્ષાબેન નાવોને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તથા ફરિયાદીના ભાઈ સુનિલ ની પત્ની અનિતાબેન નાઓને મોઢાના ભાગ ગંભીર ઈજાઓ