નવસારી જીલ્લામાં ગણદેવી તાલુકાના દેસરા ખાતે પાણી ભરાયા. કાવેરી નદીમાં જળસરમાં વધારો થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ભરાવો થયો હતો. દેસરા વિસ્તાર કે જેમાં નદીઓના જળસ્તરમાં વધારાને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા જોકે વાહન ચાલકોને પણ અવરજવર માટે મુશ્કેલી પડી હતી