LCB ટીમને સયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, "એક ટાટા ટેમ્પો રજી.નં-DD-01-M-9391 નો ચાલક તેના કબ્જાના ટેમ્પોમાં પુઠાની આડમાં મોટા પ્રમાણમાં વિદેશીદારૂનો જથ્થો છુપાવી નવસારી તરફથી અંકલેશ્વર તરફ આવી રહેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે જિલ્લા એલ.સી.બીની આ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.